Artist Thumbnail
Rajbha Gadhvi Gir
એકેય ચોપડી ના ભણેલ ગીર નો ચારણ ડોલાવે છે આખા ગુજરાત ને ડાયરામાં.હજુય ભેસો ચરાવે છે ગીર માં આજ ના સમયમાં છેલ્લા ઘણાં ટાઇમ પછી પાછું હવે પહેલાની જેમ ડાયરાએ સ્થાન પાછું લીધું છે, ત્યારે ઘણા બધા કલાકારો આજે ડાયરાના દમ ઉપર દેશ વિદેશમાં પ્રખ્યાત થયા છે. જેમાં તેઓ ખુબજ ખ્યાતનામ થયા છે, યુવાન ઉંમરમાં તેમનો બુલંદકંઠ અને બોલવાની છટાથી આજે તેમના હજારો પ્રશંસકો છે. ગીરના લીલાપાણી નેસમાંથી આવનાર રાજભા ગઢવી ભણેલા નથી. એ છતાં પણ કોઇ પ્રખર લોકસાહિત્યકારને શોભે તેવી તેમની બોલી અને ગાયનશૈલીએ ગુજરાતમાં ઘણી જ ખ્યાતિ મેળવી છે. અભણ હોવા છતાં તેમણે ઘણા ગીતોની પણ રચના કરી છે. ચારણ કુટુંબમાંથી આવતા રાજભા ગઢવીના લોકડાયરામાં જનમેદની પણ ખાસ્સી જોવા મળે છે. બુલંદ ગાયકી અને દેશદાઝની વાતો -રાજભા ગઢવીનો જન્મ તુલસીશ્યામ નજીક આવેલ બાણેજ પાસેના લીલાપાણી નેસમાં થયેલો. રાજભા ગઢવી પાસે કોઇ શાસ્ત્રીય સંગીતનું જ્ઞાન નથી પણ તે સૌરાષ્ટ્રની લોકશૈલી અને લોકબોલીના ગીતો, છંદ, સપારખાં પ્રભાવી રીતે ગાઇ શકે છે. લોકસાહિત્ય એ સામાન્ય જનતાના દિલને સ્પર્શ કરતું સાહિત્ય છે. રાજભા આવા ગીતો ગાય ત્યારે લોકોની પુષ્કળ વાહવાહી મેળવી શકે છે. લોકડાયરામાં તેમની વાતો દેશદાઝની લાગણીયુક્ત હોય છે. ધર્મ, સંસ્કારિતા અને લોકસંસ્કૃતિની વાતો તેમની પહેલી પસંદ છે. હાલાજી અને પટ્ટી ઘોડી, મેરામણજી જાડેજા અને ચારણનો પ્રસંગ,રામવાળા માટે ગીગા બારોટે લખેલ સપારખું જેવી તેમની વીરરસ ભરેલી વાતો આજે ખાસ્સી પ્રસિધ્ધ છે. તેમને કોઇ વ્યસન નથી અને બુલંદ રીતે ગાવાની કળા તેમની આગવી શૈલી છે. ગીરના જંગલોમાં ચારે છે ભેંસો -ભણેલ ના હોવા છતાં તેમના રચેલા કાવ્યો પૂજ્ય મોરારીબાપુને પણ પ્રશંસા કરવા પ્રેરે તેવા છે.

Songs

See All
1
thumbnail
Dwarka Na Devni To Vat J No Thay
2
thumbnail
Gokul Ma Raas Rame Bhagwan
3
thumbnail
4
thumbnail
Mogal Maa Taru Dharyu Jag MaThatu
5
thumbnail
Mogal No Hoi Medo

Albums

thumbnail

Rangtaali 4 - Non Stop Garba

2024
thumbnail

Rangtaali 4 Non Stop Garba

2024
thumbnail

Hit's Of Apexa Pandiya

2022
thumbnail

Rajbha Gadhvi Ni Moj

2022

Singles & EPs

See All
thumbnail

Mogal Maa Taru Dharyu Jag MaThatu

Single • 2023
thumbnail

Mogal No Hoi Medo

Single • 2021
thumbnail

Geli Gatral

Single • 2021
thumbnail

Dwarka Na Devni To Vat J No Thay

Single • 2022
thumbnail

Hariyali Gir che Rudi

Single • 2021
thumbnail

Pavitar Je Parbhat Na

Single • 2021
thumbnail

42 Bhal Mo Vaato Thay

Single • 2021
thumbnail

Veer Vachhraj Nu Sapakhru

Single • 2021
thumbnail

Masti New Gazal 2021

Single • 2021
thumbnail

Jay Jay Jay Jagdish

Single • 2021

Videos

See All
thumbnail

Rajbha Gadhvi || પીઠડ જગદંબ છો પેલી || NEW SONG

Rajbha Gadhvi Gir • 71K views
thumbnail

Rajbha Gadhvi || Sire se Lobadi Charan Chu gadh Junala Ni nagbai Chu

Rajbha Gadhvi Gir • 3.3M views
thumbnail

Rajbha Gadhvi || Nejali Nagbai || New Nagbai Ma Song 2021 || નેજાળી નાગબાઈ 🎶

Rajbha Gadhvi Gir • 992K views
thumbnail

Rajbha Gadhvi || Geyli Gatrad Ma || Navratri 2020 || New Song

Rajbha Gadhvi Gir • 569K views
thumbnail

Rajbha Gadhvi || આવડ આઈ ના થાનક || NEW SONG

Rajbha Gadhvi Gir • 372K views
thumbnail

Mogal Ma Taru Dharyu Jag Ma Thatu || New Mogal Ma Song || Rajbha Gadhvi || New Gujarati Song 2023

Rajbha Gadhvi Gir • 7M views

Live performances

See All
thumbnail

Rajbha Gadhvi Live || Sonal Ma 98 Janmotsav Dayro || Dhava Gir, Talala || ધાવા (ગીર) તાલાલા ડાયરો

Rajbha Gadhvi GIR • 47K views
thumbnail

Rajbha Gadhvi Live || lOK DAYRO || શ્રી રાજપૂત ( ક્ષત્રિય ) કરણી સેના ભાવનગર || 9/5/2022.

Rajbha Gadhvi GIR • 58K views
thumbnail

Rajbha Gadhvi Live || BANAGLORA || LOK DAYRO LIVE || 16/09/2023

Rajbha Gadhvi GIR • 41K views
thumbnail

Rajbha Gadhvi || Aai Sonal Ma No Parcho || ચારણો અને મહેર ની હાજરી માં બનેલ ઘટના || New Dayro 2021

Rajbha Gadhvi Gir • 35K views
thumbnail

Rajbha Gadhvi || Rajkot Dayro Live || હળવદિયા પરિવાર આયોજીત ભવ્ય લોક યરો રાજકોટ || 21/11/2022

Rajbha Gadhvi GIR • 8.4K views
thumbnail

Rajbha Gadhvi Live || JALIYA,VALLBHIPUR || BHAVAY LOK DAYRO || 31/5/2022

Rajbha Gadhvi GIR • 22K views
thumbnail

Rajbha Gadhvi Live | હીન્દુ યુવા સંગઠન ભાવનગર દ્વારા જગન્નાથ રથયાત્રા નિમીતે | LOK DAYRO 27/06/2022

Rajbha Gadhvi GIR • 41K views
thumbnail

Rajbha Gadhvi Live || સુલતાનપુર || લોકડાયરો || 13/04/2024

Rajbha Gadhvi GIR • 16K views
thumbnail

Rajbha Gadhvi Live || કાળાતળાવ ભાવનગર ડાયરો || Kalatalav Bhavnagar Dayro || 07/11/2022

Rajbha Gadhvi GIR • 49K views
thumbnail

Rajbha Gadhvi Live || Prashnavada Dayro || શ્રીમદ્ ભાગવત જ્ઞાન યજ્ઞ પારાયણ || ભવ્ય ડાયરો ૩૧/૦૩/૨૦૨૨

Rajbha Gadhvi GIR • 31K views

Playlists by Rajbha Gadhvi Gir

Fans might also like

thumbnail

Geeta Rabari

33.2M monthly audience
thumbnail

Govind Gadhvi

4.11M monthly audience
thumbnail

Rajstudio

208K monthly audience
thumbnail

Parth Gadhavi

9.9K subscribers
thumbnail

Nirav Barot

629K monthly audience
thumbnail

Aniruddh Ahir

528K monthly audience
thumbnail

Bhavesh Ahir

830K monthly audience
thumbnail

Arjun Ahir

7.36K subscribers
thumbnail

Devraj Gadhavi

829 subscribers
thumbnail

Shailesh Vaghela

5.44K subscribers